ગુગલ અર્થ ઉપર ફોટાકેવી રીતે મૂકવા?

ગુગલ અર્થ ઉપર ફોટા મૂકો .
સ્ટેપ-૧
કલીકકરો
સ્ટેપ-૨
તમારા Gmail ની જેમ user ID તથા password નાખો login થાઓપછી જે નામથી ફોટા મૂકવા માંગતા હો તે નામ રાખી શકો છો.
સ્ટેપ-૩
Upload  >  Upload photos  >ફોટો સિલેકટ કરો.
સ્ટેપ-૪
ફોટાને title આપો. તેમજ map this photo કલીક કરો . location તમોએ જે જગ્યાથી ફોટો લીધો છે.
તે જગ્યા શોધો . શોધવા માટે serch માં ગામનું નામ ,રાજ્ય,દેશ લખો . હવે તમોએ જે જગ્યાથી ફોટો
લીધો છે. તે જગ્યા ગોતી .ત્યાં કલીક કરો save કરો
Your photos કલીક કરો ફોટો નીચે દેખાડશે
ફોટો નીચેની વિગતને જાણો
Panoramioનું સિંબોલ ચાર પાંચ દિવશ પછી બતાવે તો જ તમારો ફોટો ગુગલ અર્થ માટે પસંદ
થયો છે .એકાદ માસ પછી આસમાની કલરના નાના ચોરસ  થી ગુગલ અર્થ ઉપર જોઈ શકાશે
નાના ફોટા,કોઈ વયક્તિનો ચહેરો ઈરાદાપૂર્વક દર્શાવતા ફોટા માન્ય નથી રખાતા.
ફોટો નીચેની વિગતને જોતાં રહો . ફોટો નીચેની વિગતને જાણતા રહો બાકી ઘણું છે પ્રયત્ન કરશો


મારા ગુગલ અર્થના ફોટા જોવા કલીક કરો




ટિપ્પણીઓ નથી: